GPSSB ભરતી 2025 – દિવ્યાંગ ઉમેદવારો માટે વર્ગ-3 ખાસ ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB), ગાંધીનગર દ્વારા વર્ગ-3 ની ખાલી જગ્યાઓ પર ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા 15 એપ્રિલ 2025 થી 15 મે 2025 સુધી ઓનલાઈન રીતે લેવામાં આવશે. GPSSB ભરતી 2025: દિવ્યાંગો માટે વર્ગ-3 ની 1251 જગ્યાઓ GPSSB Divyang Bharti 2025.
Divyang Bharti 2025
ભરતી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પદનું નામ | વર્ગ-3 (સંવર્ગ અનુસાર) |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન મોડ (ફક્ત) |
અરજી તારીખ | 15/04/2025 થી 15/05/2025 |
ઓફિસિયલ વેબસાઇટ | https://ojas.gujarat.gov.in |
GPSSB Divyang Bharti 2025 પોસ્ટ વાઇઝ જગ્યાઓ
- લેબોરેટરી ટેકનિશિયન: 43
- સ્ટાફ નર્સ: 39
- વિસ્તરણ અધિકારી (કૃષિ): 12
- પશુધન નિરીક્ષક: 23
- આંકડાકીય સહાયક: 18
- જુનિયર ફાર્માસિસ્ટ: 43
- મુખ્ય સેવિકા: 20
- ગ્રામ સેવક: 112
- સ્ત્રી આરોગ્ય કાર્યકર: 324
- ગ્રામ પંચાયત તલાટી: 238
GPSSB દિવ્યાંગ ભરતી 2025 યોગ્યતા & જરૂરી ડોક્યુમેન્ટ
- શૈક્ષણિક લાયકાત: પોસ્ટ અનુસાર બદલાય છે (જાહેરાત તપાસો).
- ઉમર મર્યાદા: સામાન્ય શ્રેણી માટે 18-35 વર્ષ (આરક્ષણ મુજબ છૂટ).
- દિવ્યાંગતા પ્રમાણપત્ર: 40%થી વધુ અપંગતા હોવી જોઈએ.
- ગુજરાતી ભાષા: મૂળભૂત જ્ઞાન ફરજિયાત.
GPSSB Divyang Bharti 2025 મહત્વપૂર્ણ લિંક
- સૂચના: અહીં ક્લિક કરો
- ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો (ઓનલાઈન અરજી શરૂ કરો: ૧૫/૦૪/૨૦૨૫)
- સત્તાવાર વેબસાઇટ : અહીં ક્લિક કરો
HNGU Patan Recruitment 2025: HNGU પાટણ ભરતી શિક્ષણ અને બિન-શિક્ષણ જગ્યાઓ માટે અરજી કરો