CISF Constable/Tradesman Recruitment 2025: 10 પાસ પર 1161 પદો પર ભરતી

CISF Constable/Tradesman Recruitment 2025: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા કોન્સ્ટેબલ/ટ્રેડસમેનની 2025 માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ વિવિધ ટ્રેડ્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

CISF Constable/Tradesman Recruitment

વિગત માહિતી
સંસ્થા નું નામ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)
પોસ્ટનું નામ કોન્સ્ટેબલ (ટ્રેડસમેન)
કુલ જગ્યાઓ 1161
લાયકાત ધોરણ 10 પાસ
ઉંમર મર્યાદા 18 થી 23 વર્ષ
અરજી પ્રક્રિયા ઓનલાઈન
વેબસાઈટ www.cisfrectt.cisf.gov.in

પોસ્ટ મુજબ જગ્યાઓ

પોસ્ટ નું નામ કુલ જગ્યાઓ
કોન્સ્ટેબલ/રસોઈ 400
કોન્સ્ટેબલ/મોચી 49
કોન્સ્ટેબલ/ટેલર 09
કોન્સ્ટેબલ/વાળંદ 23
કોન્સ્ટેબલ/વોશરમેન 199
કોન્સ્ટેબલ/સફાઈ કામદાર 236
કોન્સ્ટેબલ/ચિત્રકાર 152
કોન્સ્ટેબલ/સુથાર 09
કોન્સ્ટેબલ/ઈલેક્ટ્રિશિયન 04
કોન્સ્ટેબલ/માલી 04
કોન્સ્ટેબલ/વેલ્ડર 01
કોન્સ્ટેબલ/ચાર્જ મેકેનિક 01
કોન્સ્ટેબલ/MP એટેન્ડ 02

અરજી કેવી રીતે કરવી ? CISF Constable/Tradesman Recruitment 2025

  • સત્તાવાર વેબસાઈટ www.cisfrectt.cisf.gov.in પર જાઓ.
  • કોન્સ્ટેબલ/ટ્રેડસમેન ભરતીની લિંક પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કરીને અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો.
  • ભવિષ્ય માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો.

મહત્વપૂર્ણ નોંધ

વધુ માહિતી માટે રોજગાર સમાચાર અથવા સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે સ્થાયી નહીં પણ અસ્થાયી છે.

ઉમેદવારોને શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા પાસ કરવી જરૂરી છે.

મહત્વની તારીખો

સૂચના પ્રસિદ્ધ તારીખ 22 થી 28 ફેબ્રુઆરી 2025
અરજી શરૂ તારીખ જલ્દી જ જાહેર થશે
અરજીની છેલ્લી તારીખ જલ્દી જ જાહેર થશે

CISF Constable/Tradesman Recruitment 2025- notification link

GSSSB Fireman cum Driver Exam 2025: GSSSB ફાયરમેન કમ ડ્રાઈવર પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કર્યું

Leave a Comment