Pradhan Mantri Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

Pradhan Mantri Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના દ્વારા આર્થિક રીતે નબળાં ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અતંગર્ત નાના અને સીમાં ખેડૂતોને લાભ આપવામાં આવે છે, જેથી ખેડૂત ભાઈઓ સારી ગુણવત્તાના બિયારણ અને ખાતરીની ખરીદી કરી શકે. આ યોજના હેઠળ પીએમ કિસાન યોજના 18 મા હપ્તા સુધી સહાય ચૂકવણી કરવામાં આવેલ છે. આગામી PM Kisan Sanmaan nidhi installment 18th મા હપ્તાની સહાય ચૂકવણી માટે તૈયાર પણ ચાલુ કરવામાં આવી રહી છે.

Pradhan Mantri Kisan Samman Nidhi Yojana

યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવા માટે
લાભાર્થી દેશના નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાયની રકમ 6000 વાર્ષિક
સહાય ક્યારે ચૂકવાય છે? દર ચાર મહિને રૂ.2000/- ની ચૂકવણી થાય છે.
સહાયની રકમ કેવી રીતે
ચૂકવણી કરવામાં આવે છે?
DBT (Direct Benefit Transfer) દ્વારા
અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/

પીએમ કિસાન યોજનાની પાત્રતા

ભારત સરકાર દ્વારા Pradhan Mantri Kisan Samman Nidhi Yojana 2025 માટે પાત્રતા નક્કી કરેલ છે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને નીચે મુજબની પાત્રતા હોવી જોઈએ.

  • પીએમ કિસાન એ કેન્‍દ્ર સરકારની યોજના છે. આ યોજનામાં ભંડોળ 100% કેન્‍દ્ર સરકારનું છે.
  • PM Kisan Yojana અંતર્ગત નાના અને સીમાંત ખેડૂત પરિવારોને આપવામાં આવે છે.
  • જે ખેડૂત પરિવારોને 2 હેકટર પાસે જમીન સંયુક્ત અથવા માલિકી ધરાવતા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળે છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ડોક્યુમેન્‍ટ

ભારત સરકાર આ યોજનાનો લાભ લેવા માટે દસ્તાવેજો નક્કી કરેલા છે. Documents Required for PM Kisan Samman Nidhi Registration નીચે મુજબ છે.

  • જમીનનો 8-અ નો ઉતારો
  • 7/12 નો ઉતારો
  • આધારકાર્ડ
  • જો આધારકાર્ડ ન હોય તો એનરોલમેન્‍ટ નંબર, ડ્રાઈવીંગ લાઈસન્‍સ, ચૂંટણીકાર્ડ, નરેગા જોબ પૈકી એકની નકલ
  • બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્‍સલ ચેક

How to Online Apply pradhan mantri Kisan Samman Nidhi Yojana

નવા ખેડૂત ખાતેદારોએ આ યોજનાનો લાભ લેવા માટે Online ફોર્મ ભરવાનું રહેશે. New Farmer Registration – PM Kisan માટે ગ્રામ પંચાયત માટે VCE પાસેથી ઓનલાઈન અરજી કરાવી શકાશે.

  • સૌપ્રથમ તમારી ગ્રામ પંચાયતમાં જાઓ.
  • ત્યાં કામગિરી કરતાં VCE ને તમામ ડોક્યુમેન્‍ટ આપો.
  • ગ્રામ પંચાયત ખાતેથી VCE નવા ખેડૂતોને આ યોજનાનું https://www.digitalgujarat.gov.in/ મારફતે ઓનલાઈન અરજી કરશે.
  • ઓનલાઈન અરજી થયા બાદ તમને એક રિસિપ્ટ આપવામાં આવશે.
  • છેલ્લે, આ અરજી ક્રમાંકની પાવતી સાચવીને રાખવાની રહેશે.

પીએમ કિસાન યોજના: આજે PM મોદી ખેડૂતોના ખાતામાં નાખશે 2 હજારનો હપ્તો, આટલા હજાર કરોડ રૂપિયા થશે ટ્રાન્સફર

Leave a Comment